બનાવો સ્વાદિષ્ટ ફરાળી કંદ પોટેટો પકોડા

બનાવો સ્વાદિષ્ટ ફરાળી કંદ પોટેટો પકોડા
5,066 views

સામગ્રી *  ૧ કપ સહેજ બાફેલ અને છીણેલું રતાળુ, *  ૧ કપ છાલ ઉતારેલ અને છીણેલ પોટેટો, *  ૧ ટીસ્પૂન એરોરૂટ પાવડર (ખેળ પાવડર), *  ૨ ટીસ્પૂન શેકેલ મગફળીનો ભુક્કો, *  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર, *  ૧ ટીસ્પૂન બારીક સમારેલ મરચાં, *  સિંધવ મીઠું. રીત એક બાઉલમાં સહેજ બાફેલ અને છીણેલું રતાળુ, છાલ ઉતારેલ […]

Read More