દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં મરવાની છે મનાહી

દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં મરવાની છે મનાહી
8,698 views

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એ જન્મ લીધો છે તેનું મૃત્યુ થવું નિશ્ચિત છે. ન જન્મ માનવીના હાથોમાં છે કે ના તો મુત્ય. બધી જગ્યાઓ ની પોતાની અલગ કહાનીઓ હોય છે અને એના માટે અલગ-અલગ રૂલ્સ અને રેગ્યુલેશન પણ હોય છે. જે કાયદાઓ આપણને પસંદ હોય તેનો આપણે સ્વીકાર કરીએ અને ન ગમતા […]

Read More