આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ, જેના નામ તમે નથી જાણતા!
11,254 viewsસોશિયલ મીડિયાના રૂપે ઈંટરનેટ, બ્લોગીંગ, માઈક્રોબ્લોગીંગ, વિકીઝ, સોશિયલ નેટવર્ક વગેરે ઘણું બધુ આવે છે. નીચે દર્શાવવામાં આવેલ સાઈટ્સમાંથી લોકો ઘણી બધી માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે અને અમુક કંપનીઓ મેસેજીસની સુવિધાઓ પૂરી પાડે છે. આ બધી સાઈટ્સનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ પણ તેના ‘સીઈઓ’ વિષે ખુબ ઓછા લોકોને જાણ હોય છે. તો ચાલો […]