વાહ! વેસ્ટ ઈન્ડિઝમાં ‘ડેરેન સેમી’ નામનું બનશે ક્રિકેટ સ્ટેડિયમ

વાહ! વેસ્ટ ઈન્ડિઝમાં ‘ડેરેન સેમી’ નામનું બનશે ક્રિકેટ સ્ટેડિયમ
200 views

વેસ્ટ ઈન્ડિઝ ટીમને વર્લ્ડ ટી-20 અપાવનાર કેપ્ટન ડેરેન સેમીને સેંટ લુસિયા સરકારે ગિફ્ટ આપ્યું છે. ‘બ્યુસેઝોર સ્ટેડિયમ’ સેમીના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સેમી એ સરકારના ડિસીઝન પર ખુશી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી સીએમસી ના અનુસાર વર્લ્ડ ટી-20 જીત્યા બાદ જોહ્ન્સન ચાર્લ્સ સાથે સેમીનું ‘હેવાનઓરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક’ પર મંગળવારે જોરદાર સ્વાગત કરવામાં […]

Read More