એકવાર વિચારજો અવશ્યપણે.!!

એકવાર વિચારજો અવશ્યપણે.!!
6,180 views

એક પથ્થર લો અને એક કુતરા ને મારો. કૂતરું ડર થી ભાગી જશે. હવે એજ પથ્થર લો અને મધમાખી ના મધપૂડા પર મારો. તમારો હાલ શું થાય? પથ્થર એ જ છે , તમે પણ એ જ છો… ફર્ક ફક્ત છે એકતા નો. એકતા માંજ શક્તિ છે. આપણા મા એકતા નહીં હોય તો ના તો દેશ […]

Read More

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.
10,461 views

એકવખત એક બકરી જંગલમાં ફરવા માટે નીકળી. રસ્તામાં એણે સિંહના બચ્ચાઓને જોયા. પ્રથમ તો એ ગભરાઈ ગઈ પણ બચ્ચાંઓ બહુ નાના હતા એટલે એની નજીક ગઈ. બચ્ચાઓ ભૂખના માર્યા તરફડિયા મારતા હતા. બકરી બહુ જ દયાળુ હતી એટલે સિંહના બચ્ચાઓની આવી હાલત એનાથી નહોતી જોઈ શકાતી. બકરીએ સિંહના બચ્ચાંને પોતાનું દૂધ પિવડાવાનું શરુ કર્યું. થોડીવારમાં […]

Read More

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!
6,993 views

મરઘી નું બચ્ચું….. વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે. પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને […]

Read More

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!
6,926 views

પ્રેમ,પૈસો કે પરિવાર? “જો પૂજન, આઈ.આઈ.ટી.માં એડમિશન, અમેરીકામાં નોકરી અને બી.એમ.ડબલ્યુમાં ફરવું એ જ આજથી તારું ધ્યેય હોવું જોઈએ.” મોટીવેટેડ પૈસા ભરેલો વિચાર મનમાં પસાર થાય છે. આ જ ક્ષણે, “બેટા, પૈસા તો વત્તે-ઓછે થઈ રહેશે પણ જો કોઈ વાપરનારું (પરિવાર) નહિં હોય તો શું બટકા ભરશો પૈસાને એકલા?” પૈસાના વિચારને વિંધતો બીજું પરિવારલક્ષી પપ્પાનું […]

Read More

…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા??

…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા??
5,417 views

જે દિવસે મૃત્યુ થશે, તે દિવસે બધા પૈસા બેંકમાં જ રહી જશે… એક ચીની સોફ્ટવેર એન્જિનિયર નું મૃત્યુ થયું, એ પોતાની વિધવા પત્ની માટે બેંકમાં ૨.૯ મિલિયન ડોલર મૂકી ગયો. પછી વિધવા એ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા…. નોકરે કહ્યું, “હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છુ પણ, હવે […]

Read More

મૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…!!

મૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…!!
9,557 views

એક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. વેન ડે મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન રમવા માટે આવ્યા ત્યારે આખા મેદાનમાં ઉત્સાહના ઘોડાપુર હતા કારણકે ઓપનિંગ બેટ્સમેન પાસે બધાને ખુબ સારી રમતની મોટી આશા હતી. બધાને એવું હતું કે આજે તો રનના ઢગલા થઇ જશે અને રમત જોવાની પણ મજા આવી જશે. ઓપનિંગ બેટ્સમેનોએ અપેક્ષાથી ઉલટું સાવ ધીમે […]

Read More

કોઈ નુ સંવેદનશીલ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ….

કોઈ નુ સંવેદનશીલ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ….
7,671 views

દિલ અને વ્રત ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ… અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે” ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી.. બપોર […]

Read More

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?
9,254 views

➡ ભાત માં પાણી વધી જાય તો… ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… સાકર જાડી હતી . . . . . અને . . . ચાય પાતળી થાય તો… દુધ પાતળુ હતું ➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે … કઇ સાડી પહેરું, […]

Read More

Story!! ‘ડર કે આગે જીત હે’, બસ હિંમત ન હારવી….

Story!! ‘ડર કે આગે જીત હે’, બસ હિંમત ન હારવી….
6,915 views

મસ્ત સ્ટોરી છે મિત્રો અચૂક વાંચજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો…..! એક ગુંડો હતો, બહુ જ જનૂની અને ખુન્નસ મિજાજ ધરાવતો હતો. તેના વાળ અને દાઢી બહુ જ વધી ગયેલાં હોવાથી તે એક હેર સલૂનમાં ગયો, તેણે વાળંદને કહ્યું કે જો તું મારી સરસ દાઢી કરી અને વાળ કાપી આપીશ તો તને હું […]

Read More

સૌપ્રથમ પોતાની જાતને બદલવાની જરૂર છે……

સૌપ્રથમ પોતાની જાતને બદલવાની જરૂર છે……
7,098 views

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ. છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ […]

Read More