ઘરે બનાવો મગની દાળના પકોડા

ઘરે બનાવો મગની દાળના પકોડા
6,391 views

સામગ્રી *  ૧ કપ પીળી મગની દાળ *  ૧ ટીસ્પૂન સમારેલ લીલા મરચા, *  ૧ ટીસ્પૂન આખા ધાણાનો ભુક્કો, *  ૧/૨ ટીસ્પૂન ક્રશ કરેલ બ્લેક પેપરકોર્ન, *  સ્વાદાનુસાર મીઠું. રીત એક બાઉલમાં પીળી મગની દાળ લેવી (બે કલાક પલાળેલ). હવે તેમાં સમારેલ લીલા મરચા નાખીને મિકસરમાં પીસી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ બનાવવા માટે તેમાં ૨ […]

Read More