Home / Posts tagged Milkshake
4,174 views સામગ્રી * ૧ કપ ઠંડુ દૂધ, * ૧/૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૫ ડાર્ક બોર્બોન બિસ્કીટ. રીત મિક્સર બોક્સમાં દૂધ, વેનીલા આઈસ્ક્રીમ અને બોર્બોન બિસ્કીટ નાખીને આને મિક્સરમાં એકદમ સ્મૂથ રીતે ક્રશ કરવું. બાદમાં આને સર્વિંગ ગ્લાસમાં કાઢીને સર્વ કરો.
Read More
4,584 views સામગ્રી * ૧ કપ ઠંડુ દૂધ, * ૨ ટીસ્પૂન ન્યુટેલા, * ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૩ નંગ ફેરેરો રોશર. રીત આને બનાવવા મીક્સરના બોક્સમાં ઠંડુ દૂધ, ન્યુટેલા, વેનીલા આઈસ્ક્રીમ, ફેરેરો રોશર નાખી મિક્સરમાં સ્મૂથ પેસ્ટ બનાવવી. હવે સર્વિંગ ગ્લાસ લઇ તેમાં ચોકલેટ સોસ થોડો થોડો લગાવીને મિક્સરમાં બનાવેલ આ સ્મૂથ પેસ્ટ નાખવી. બાદમાં આની […]
Read More
4,825 views સામગ્રી * ૧/૨ કપ ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ, * ૨ ટીસ્પૂન મિલ્ક, * ૧૧/૨ કપ ઠંડુ દૂધ, * ૧/૪ કપ ચોકલેટ આઈસ્ક્રીમ, * ૨ ટીસ્પૂન ખાંડ, * ૧/૨ ટીસ્પૂન કોકો પાવડર. રીત એક બાઉલમાં ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ નાખી તેમાં મિલ્ક નાખીને માઈક્રોવેવ માં ૩૦ સેકંડ માટે મુકવું. માઈક્રોવેવ માંથી કાઢશો એટલે આ મિશ્રણ સોફ્ટ […]
Read More
4,349 views સામગ્રી * ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, * ૧ કપ ઠંડુ દૂધ, * ૨૧/૨ ટીસ્પૂન કેરેમલ સોસ, * ૧/૪ કપ પોપકોર્ન. રીત મિક્સરના બોક્સમાં વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ અને કેરેમલ સોસ નાખી જ્યાં સુધી એકમેક ન થાય ત્યાં સુધી પીસવું. હવે સર્વિંગ ગ્લાસમાં આ મિલ્કશેક ને નાખવું અને તેની ઉપર પોપકોર્ન નું એક લેયર બનાવવું. ત્યારબાદ […]
Read More
4,565 views સામગ્રી * ૨ કપ રેડીમેડ મલાઈ કુલ્ફી, * ૧/૨ કપ ઠંડુ દૂધ, * ૧ ટીસ્પૂન એલચીનો ભુક્કો, * ૧ ટીસ્પૂન પિસ્તાના ટુકડા. રીત સૌપ્રથમ રેડીમેડ મલાઈ કુલ્ફીના નાના નાના કયુબ (ટુકડા) કરવા. હવે ટુકડા કરેલ આ કુલ્ફીને મીક્સરના બોક્સમાં નાખવી. હવે આમાં ઠંડુ દૂધ નાખી એકાદ બે મિનીટ સુધી મિક્સરમાં ક્રશ કરવું. બાદમાં આને સર્વિંગ […]
Read More