અંદરથી કઈક આવું દેખાય છે શાહરૂખનું ‘મન્નત’ હાઉસ
10,712 viewsશાહરૂખનો બંગલો અને મન્નત હાઉસની ભવ્યતા તેને જોઈને જ ખબર પડે છે. આ અંદરથી ખુબજ આલીશાન છે. આની બનાવટ 20 મી સદીના ગ્રેડ-3 હેરિટેજની જેવી છે. આની ખાસીયત એ છે કે આ આકાશની તરફ, પાછળની બાજુ અને દરિયાના કિનારા તરફ ખુલે છે, આ વિલામાં પાંચ બેડરૂમ છે. મલ્ટીપલ લીવીંગ એરિયા, એક જિમ્નેશિયમ અને લાઇબ્રેરી જેવી […]