ચાલને એકવાર ફરી આપણે બંને જીવી લઈએ…..

ચાલને એકવાર ફરી આપણે બંને જીવી લઈએ…..
8,142 views

હું પણ રિસાયો, તું પણ રિસાઈ… તો મનાવશે કોણ?? આજે તિરાડ છે, કાલે ખાઈ થશે.. એને ભરશે કોણ?? હું પણ ચુપ અને તું પણ ચુપ… તો બોલશે કોણ??? દરેક નાની નાની વાત પર ખોટું લગાડશું… તો સંબંધ નિભાવશે કોણ??? દૂર થઇને તું પણ દુઃખી અને હું પણ દુઃખી… તો પહેલો હાથ વધારશે કોણ??? તું પણ […]

Read More