આ છે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ભારતીય દરિયાકિનારો

આ છે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ભારતીય દરિયાકિનારો
12,378 views

તમિલનાડુની રાજધાની મદ્રાસ હવે ચેન્નાઇના નામે ઓળખાય છે. દુનિયાનો સૌથો મોટો બીચ ચેન્નાઇમાં છે. ચેન્નાઇને દક્ષિણ ભારતનું ગેટવે પણ કહેવામાં આવે છે. અહી ‘મરીના બીચ’ છે, જે ચેન્નાઈનું એક સુંદર એવું સ્થળ છે. મરીના દરિયાકિનારાની કુલ લંબાઈ આશરે 13 કિમી છે. આ દરિયાકિનારો ભારત અને આખા વિશ્વમાં બીજા નંબરનો મોટો દરિયા કિનારો છે. પૃથ્વી ના […]

Read More