લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો
16,302 views* જોયા કરો, જતુ કરો, જીતી જશો * ક્યાં જવું છે એ પહેલા નક્કી કરો – લક્ષ્ય સાથે દોડો. * રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! * સત્ય ની સાથે ઓતપ્રોત રહો. * નિંદા આપણા આનંદ ની બાદબાકી છે. * તમારે સફળ થવું છે ? તો […]