ગરમીમાં પીઓ લીંબુ પાણી અને જાણો તેના ફાયદાઓ
9,867 viewsગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ […]