હિમાચલ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું ગામ છે કીબ્બર
5,376 viewsકીબ્બર હિમાચલ પ્રદેશના દુર્ગમ જનજાતિય ક્ષેત્ર સ્પીતી ઘાટીમાં આવેલ એક ગામ છે. કીબ્બરને હિમાચલ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું ગામ માનવામાં આવે છે. આને ‘શીત મરુસ્થળ’ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગામ ૪૨૫૦ મીટરની ઊંચાઈએ બનેલ એટલેકે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઈએ આવેલ ગામ છે. હરીભરી હરિયાળી થી ભરેલ કીબ્બર માં વરસાદ પડે એ કોઈ […]