ચાલો…. પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપૂર કેરલના કન્નુરમાં કરીએ યાત્રા
9,356 viewsફરવા જવું કોને ન ગમે? જોકે, દિવાળી નજીક જ આવી રહી છે. જેમાં લોકો પ્રવાસે જવાનું વિચારી રહ્યા હોય છે. તો તમે કેરલના કન્નુરમાં પ્રવાસ કરી શકો છો. કેરલ આમપણ ખુબ જ સુંદર જગ્યા છે. લગભગ તમે અહીના બધા જ પર્યટન શહેરો વિષે જાણતા જ હશો. તેમાંથી એક છે ‘કન્નુર’. કન્નુર કેરલ રાજ્યના ઉત્તર ભાગમાં […]