રેસલિંગની દુનિયાના સ્ટાર્સ ‘જોન સીના’ વિષે જાણવા જેવું
8,069 viewsWWE માં પોતાના ખતરનાક મુવ્સને કારણકે બધા લોકો જોન સીનાને ઓળખે છે. પણ પોતાની અંગત લાઈફ વિષે ઘણા લોકો ઓછુ જાણતા હશે. * જોન સીનાનું પૂરું નામ ‘જ્હોન ફેલિક્સ એન્થની સીના’ છે. તેમનો જન્મ 23 એપ્રિલ, 1977 માં ‘વેસ્ટ ન્યુબેરી, મેસેચ્યુસેટ્સ’ માં થયો હતો. તેમના પાંચ ભાઈઓ છે જેમાંથી તેઓ બીજા નંબરે છે. * તેઓ […]