Home / Posts tagged JanvaJevu (Page 5)
7,575 views ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક વિવિધતા અને ઘાર્મિક સહિષ્ણુતાને કાનુન તથા સમાજ બંને દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ભારતના પૂર્ણ ઈતિહાસ દરમિયાન ધર્મનું અહીની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. ભારતમાં જૈન લોકોની જનસંખ્યા 4,225,053 છે. ભારતમાં ઘણા બધા ધર્મોના તીર્થસ્થાનો આવેલ છે. વેલ, આજે અમે તમને જૈન લોકોનું પવિત્ર તીર્થસ્થાન એટલેકે પાલીતાણા […]
Read More
22,670 views ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે કીડીઓને ખાય છે, ચકલી જયારે મરે છે ત્યારે કીડીઓ એને ખાય જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે. – એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું. – ક્યારેય કોઈને નીચા ન ગણવા. – તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી […]
Read More
11,489 views ક્યારેક ક્યારેક દુનિયામાં એવી વિચિત્ર ઘટનાઓ ઘટે છે જેનું કારણ કોઈ નથી શોધી શકતું. તેમાં આજનું વિજ્ઞાન પણ કામમાં નથી આવતું. એક પથ્થર જાતે જ બીજી જગ્યાએ ફરે તે માનવું થોડું અજીબ લાગે. પણ, આ સાચું છે. આ જગ્યાને ‘ડેથ વેલી’ કહેવામાં આવે છે. જે ‘કેલિફોર્નિયા’ માં આવેલ છે. પથ્થરોનું જાતે જ એક જગ્યાથી બીજી […]
Read More
8,362 views સામગ્રી * ૧૧/૨ ટીસ્પૂન ઘી, * ૧ કપ છીણેલ દુધી, * ૧/૪ કપ ખાંડ, * ૨ ટીસ્પૂન દૂધ, * ૧/૨ કપ માવો, * ૧ ટીસ્પૂન બદામની સ્લાઈસ, * ૧ ટીસ્પૂન ડ્રાય દ્રાક્સ. રીત તવામાં ઘી, છીણેલ દુધી નાખી થોડી સોફ્ટ થવા દેવી (૨ થી ૩ મિનીટ સુધી). પછી ખાંડ, દૂધ નાખી બરાબર મિક્સ કરી લેવું. […]
Read More
17,784 views * જાપાનમાં સૌથી વધારે એવા રસ્તાઓ છે જેના કોઈ નામ જ નથી. ગૂગલ માં કામ કરતા સીનીયર કર્મચારીઓને googlers અને નવા કર્મચારીઓને nooglers કહેવામાં આવે છે. * સપના જોતા સમયે જો તમે તમારી ઘડિયાળ જોશો તો દર વખતે અલગ અલગ સમય દેખાશે. * એક રીસર્ચથી જાણવા મળ્યું છે કે ચોકલેટનું સેવન કરવાથી મગજની કામ કરવાની […]
Read More
8,635 views આ વર્ષે 19 જુલાઇ એટલે કે આજે ‘ગુરુપૂર્ણિમા’ છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ પણ થયો હતો. આને ‘ગુરુપૂર્ણિમા’ ની સાથે સાથે ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સાચા ગુરુ તો હોવા જ જોઈએ, જે જેને જીવનની માર્ગદર્શિકા આપે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પૂજા કરે છે, ભેટ આપે છે. આ ગુરુની આરાધ્યા અને […]
Read More
9,180 views અન્ય દેવી-દેવતાઓ જયારે પોતાના શરીર પર વસ્ત્રો, આભૂષણો ધારણ કરે છે જયારે શિવ ચિતાની રાખ લગાવે છે. ભગવાન શિવના દરેક રૂપની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલ છે. તેથી અલગ અલગ પ્રકારના સવાલો થાય એ સામાન્ય છે. શિવ ભગવાન ના દરેક ભક્તો તેમના દરેક રૂપથી નિરાળા છે. શંકર ભગવાન ખુબજ ભોળા છે તેથી તેમને ‘ભોળાનાથ’ ના […]
Read More
11,781 views * 90 % ના રોગો ફક્ત પેટથી જ થાય છે. તેથી પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. * દરેક વ્યક્તિએ ઉઘાડા પગે પ્રતિદિન એક કલાક તો ઘાસમાં ચાલવું જ જોઈએ. * 160 રોગ માત્ર માંસાહારથી થાય છે. * ગળામાં બળતરા થાય તો છીણેલ આદુંમાં ગોળ અને ઘી નાખીને ખાવું. ગોળ અને ઘી ની જગ્યાએ તમે મધ […]
Read More
18,218 views એમાં કોઈ શક નથી કે દિવસ હોય કે રાત, રાતના અંધારા પછી અંજવાળું આવે જ. પણ શું તમે એવી પ્લેસ વિષે જાણો છો જ્યાં ક્યારેય સૂર્ય અસ્ત જ નથી થતો? આવી ઘટના ‘લોંગયેરવ્યેન’ માં થાય છે. સ્વાલબર્ડમાં, આર્ક્ટિક મહાસાગરના ગ્રીનલેન્ડમાં નોર્વેજીયન દ્રીપસમૂહ છે. આ જગ્યા વિષે રહસ્યની અને નવાઈ પમાડે તેવી વાત એક છે કે […]
Read More
9,491 views સામગ્રી * ૨ કપ મેંદાનો લોટ, * ૧/૪ ટીસ્પૂન મેલ્ટ ધી, * સ્વાદાનુસાર મીઠું, * જરૂર મુજબ પાણી, * ૧ ટીસ્પૂન ઓઈલ, * ૧ ટીસ્પૂન આખુજીરું, * ૧/૨ ટીસ્પૂન હિંગ, * ૧/૨ કપ પલાળેલી મગની દાળ (૨ કલાક), * ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, * ૧ ટીસ્પૂન લાલ મરચું, * ૧/૪ ટીસ્પૂન હળદર, * સ્વાદાનુસાર મીઠું, […]
Read More
9,601 views તેમનુ લગ્ન થયે હજુ થોડાક જ દિવસ થયા હતા કે એક દિવસ પતિએ પત્નીના અંતરંગ ક્ષણો દરમિયાન પૂર્વ ગર્લફ્રેંડ વિશે મજેદાર વાતો વિસ્તારથી બતાવવી શરૂ કરી. પત્ની થોડા દિવસ ગુસ્સાથી સાંભળતી રહી. લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા ચાલ્યા. અને ત્યારબાદ મનામણાં કરવાનો સમય શરૂ થયો. છેવટે એક શરત પર સમજૂતી થઈ કે પતિ ફરી […]
Read More
17,545 views અમુક વિડિયોઝ એવા હોય છે જેણે જોતા આપણા હદયના ધબકારા વધી જાય છે. એમ થવા લાગે કે હવે શું થશે? હવે શું થશે. આ વિડીયોમાં પણ કઈક એવું જ દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ…
Read More
11,227 views સોશિયલ મીડિયાના રૂપે ઈંટરનેટ, બ્લોગીંગ, માઈક્રોબ્લોગીંગ, વિકીઝ, સોશિયલ નેટવર્ક વગેરે ઘણું બધુ આવે છે. નીચે દર્શાવવામાં આવેલ સાઈટ્સમાંથી લોકો ઘણી બધી માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે અને અમુક કંપનીઓ મેસેજીસની સુવિધાઓ પૂરી પાડે છે. આ બધી સાઈટ્સનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ પણ તેના ‘સીઈઓ’ વિષે ખુબ ઓછા લોકોને જાણ હોય છે. તો ચાલો […]
Read More
14,552 views સવારથી લઇ સાંજ સુધી જેટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ તેમાંથી 90 % વસ્તુ તો પ્લાસ્ટિકની જ હોય. લગભગ દુનિયાના મોટાભાગના લોકો પણ પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરતા હોય છે. જોકે, દિવસેને દિવસે પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે અને સાથોસાથ પ્રદુષણ પણ. આ એન્વાયરમેન્ટને સંપૂર્ણપણે ખરાબ અને ખોખલું કરી નાખે છે. જનરલી અત્યારે દુખ, શાકભાજી ની થેલી, […]
Read More
11,626 views અભિપ્રાય — (Opinion) *********************** તમે પરસેવે રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી […]
Read More
9,251 views જિંદગીનો મતલબ શું ? અધૂરા ઉદેશ્યો, પુરી ન થયેલી અપેક્ષાઓ, દબાયેલા ઉદ્વેગો, કુદરતે બાંધેલા સંબંધો, વણજોઇતી સંવેદનાઓ, જેમતેમ વીતેલો સમય કે બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ? બિલકુલ નહીં. જિંદગી ઍટલે……… તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન, તમારા મિત્રોની શુભેચ્છાઓ, પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ, વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ, થાકીને સાંજે ઘરે જાવ તો […]
Read More
10,854 views લોનાવાલા ભારતીય રાજ્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક પર્વતીય સ્થળ અને સિટી કાઉન્સિલ છે. આ બે પ્રમુખ શહેરો પુણે અને મુંબઇની વચ્ચે, પુણેથી 64 કિમી અને મુંબઇ થી 96 કિ.મી. ના અંતરે સ્થિત છે. ભારતમાં લોનાવાલા તેની પ્રસિદ્ધ મીઠાઈ ‘ચીક્કી’ માટે ફેમસ છે. મોનસુનની સીઝનમાં લોનાવાલા જીવંત થઇ ઉઠે છે. ચોમાસામાં અહી ચારે તરફ હરિયાળી […]
Read More
10,707 views * એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું..! * ‘ઘરકામમાં મદદ’નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજી લો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! * ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં […]
Read More
15,360 views એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા […]
Read More
13,902 views બેસ્ટ ગૃહિણી એટલે કે તેને બાળકોથી લઈને પોતાના ઘરના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે. મોટાભાગે ભોજન બનાવવામાં બધી જ મહિલાઓ એક્સપર્ટ હોય છે પણ જયારે આપણે કોઈક મહિલાના હાથનું ભોજન કરીએ ત્યારે તેને સારા કોમ્પલીમેન્ટ આપીયે છે. જોકે, સારી રસોઈ બનાવીને લોકોને પીરસવી એ પણ એક કળા છે. આ કળા માટે તમારે જરૂરી કિચન […]
Read More