7,843 views ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો । ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો ત્યારે એમની માં બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે। થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો, તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE […]
Read More
20,025 views એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો… ડોક્ટર આવ્યા… દવા આપી….. દવા પીવડાવવા ના અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કુતરા એ દવા ના જ પીધી… છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો, કૂતરો પકડ માંથી છુટી ગયો અને ઝપાઝપી માં દવા […]
Read More
10,808 views મિત્રો…આજે “બેટા” શબ્દ બહુ નાનો થય ગયો હોય તેમ લાગે છે. આજે આપણને ઘણી જગ્યા એ આ શબ્દ સાંભળવા મળે છે. પિતા કહે છે કે “બેટા” કામમાં ધ્યાન આપ, શિક્ષક કહે છે “બેટા” આમ નહિ કર, એક મિત્ર પ્રેમ થી બીજા મિત્ર ને કહે છે “બેટા” તને સારી રીતે ઓળખું છું, વ્યક્તિ જ્યાં જોબ કરતો […]
Read More
11,059 views લગ્ન બાદ સારામાં સારો વ્યક્તિ પણ તમામ વાતોમાં બદલાય છે. પહેલા સાઉથનું ડોન નંબર ૧ ફિલ્મ જોતો બહાદુર વ્યક્તિ પોતાની પત્નીના દબાવમાં ૭ વાગ્યે આવતી સીરીયલ ‘સાથ નિભાના સાથીયા’ જોવા લાગે છે. આવા ઘણા બધા અહી હાસ્યાસ્પદ ઉદાહરણો જણાવવામાં આવ્યા છે. તો તમે પણ જાણો…..
Read More
9,714 views એક શહેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી હતી. ઉનાળાના ઘોમધખતા તાપમાં લોકો સપ્તાહ સાંભળીને ઠંડક મેળવતા હતા. કથાના ત્રીજા દિવસે સવારનું સત્ર પુરુ થયુ એટલે શ્રોતાઓ જમવા માટે પોતપોતાના ઘરે ગયા. કથામંડપ ખાલી હતો. માત્ર 60-70 વર્ષની એક વિધવા સ્ત્રી કથામંડપમાં બેઠી હતી. એક સ્વયંસેવક એમની પાસે ગયો અને કહ્યુ , ” માજી, હવે તો […]
Read More