ભારતના શહેરોની આ તસ્વીરો નથી જોઈ તો તમે કઈ નથી જોયું!
17,855 viewsભારતના મોટા મોટા શહેરો પણ છે ખૂબસૂરતીની મિસાઈલ. આ એવા શેરો છે જ્યાં તમે વારંવાર જવાનું પસંદ કરશો. તહેવારો, સંસ્કૃતિ, ધાર્મિકતા, ટેસ્ટી ફૂડ વગેરે અહી દર્શાવવામાં આવેલ શહેરની પહેચાન છે. જુઓ આ સીટીના બ્યુટીફૂલ પિક્ચર્સ. વારાણસી, ઉત્તર પ્રદેશ બેંગલોર, કર્ણાટક મુંબઇ, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ સુરત, ગુજરાત અમદાવાદ, ગુજરાત દિલ્લી ગંગટોક, સિક્કિમ જયપુર, રાજસ્થાન