હિંદુના શાસ્ત્રો મુજબ પૂજા કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો

હિંદુના શાસ્ત્રો મુજબ પૂજા કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો
12,159 views

પૂજા કરતા માટે લોકો જરૂરી એવી બધી જ બાબતો કરતા હોઈએ છે જેનાથી પ્રભુ પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પણ બની રહે. પણ આવી ઘણી બાબત હોય છે જેના વિષે આપણને ખબર નથી હોતી કે આપણે ભૂલી જતા હોઈએ છીએ. બધા ના જ ઘરમાં પોતાના આરાધ્યદેવ નું નાનકડું મંદિર હોય છે. જેમાં આપણે દેવ-દેવીઓની […]

Read More

જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ

જાણો… જનોઈ પહેરવાનું મહત્વ અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ
13,474 views

પૂર્વમાં આઠ વર્ષીય છોકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવતા હતા. હિન્દૂધર્મમાં 16 સંસ્કારોને વધારે મહત્વ આપવામાં આવે છે. જનોઈને ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહિ પણ વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ છે. જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધન, મોનીબંધન અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ જનોઈનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય ભાષામાં કહેવામાં […]

Read More

ખબર છે કેમ ઉજવવામાં આવે છે દિવાળી? જાણો…

ખબર છે કેમ ઉજવવામાં આવે છે દિવાળી? જાણો…
7,208 views

દિવાળી એટલેકે દીપાવલી ના તહેવારને ‘રોશની નો તહેવાર’ કહેવામાં આવે છે. દરવર્ષે મનાવવામાં આવતો આ પ્રાચીન હિંદુ ધર્મનો ફેસ્ટીવલ છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં મનાવવામાં આવતા દિવાળીનું સામાજિક અને ઘાર્મિક બંને રીતે મહત્વ છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠી ન્હાઈને વિષ્ણુ અને લક્ષ્મીજીની પ્રતિમાને કમળના ફૂલથી અને પીળા […]

Read More

સમૃદ્ધિ લાવનાર તહેવાર ‘ઘનતેરસ’ માં શું ખરીદવું અને શેની પૂજા કરવી?

સમૃદ્ધિ લાવનાર તહેવાર ‘ઘનતેરસ’ માં શું ખરીદવું અને શેની પૂજા કરવી?
7,278 views

ઘનતેરસ ના દિવસે ‘કુબેર દેવ’ નું પૂજન કરવામાં આવે છે. હિંદુ ઘર્મમાં દિવાળીના તહેવારને હર્ષોલ્લાસ થી મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત સૌપ્રથમ ધનતેરસ ના આગમનથી થાય છે. જે રીતે દેવી લક્ષ્મી સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયા તેવી રીતે ભગવાન ‘ધનવંતરિ’ પણ અમૃત કળશ સાથે ઉત્પન્ન થયા હતા. તેથી ઘનતેરસ ને ‘ધનવંતરિ જયંતી’ પણ કહેવાય […]

Read More

નવરાત્રી એટલે આરાધના અને ઉપાસનાનો તહેવાર, જાણો આના વિષે…

નવરાત્રી એટલે આરાધના અને ઉપાસનાનો તહેવાર, જાણો આના વિષે…
9,069 views

નવરાત્રીને સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. પણ આ ગુજરાતીઓનો તહેવાર છે. કહેવાય છે કે ગુજરાતી ૧૫ મિનીટનો વોક કરે એટલે થાકી જાય પણ બે કલાક નોનસ્ટોપ ગરબા ચોક્કસ રમી લે, ખરું ને? વેલ, ચાલો જાણીએ નવરાત્રી વિષે… નવરાત્રી એક હિંદુ તહેવાર છે. આ એક સંસ્કૃત શબ્દ માંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે […]

Read More

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?

શું છે દાન? હિંદુ ધર્મમાં કેમ આપવામાં આવે છે આને વધારે મહત્વ?
8,947 views

હિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો સીધો સબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. દાન ત્રણ પ્રકારના હોય છે, નિત્ય દાન, નૈમિત્તિક દાન અને કામ્યા દાન. જયારે આપણે કોઈને કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે […]

Read More

કાંડા પર દોરા બાંધવાના છે અનેક ફાયદાઓ, જેનાથી તમે છો અંજાન

કાંડા પર દોરા બાંધવાના છે અનેક ફાયદાઓ, જેનાથી તમે છો અંજાન
24,914 views

જો અમે તમને એ કહી કે કેટલીક ધાર્મિક પરંપરાનો સંબંધ તમારા સ્વસ્થ્ય સાથે જોડાયેલ છે તો કદાચ તમે વિશ્વાસ નહિ કરો. હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠ અને શુભ પ્રસંગોએ કાંડા પર દોરા બાંધવાની પરંપરા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દોરાઓ માત્ર એક રિવાજ જ નથી પણ તમને ઘણી બધી બીમારીઓ થી બચાવે છે. આ સાયન્સની […]

Read More

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….

જાણો વિશ્વના ત્રીજા સૌથી મોટા ‘હિંદુ ઘર્મ’ વિષે….
7,724 views

હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે. એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે. ચાલો જાણીએ આના વિષે જાણવા લાયક નવી વાતો… *  હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે […]

Read More

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?

કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?
7,611 views

હિંદુ ઘર્મમાં વ્રત અને ઉપવાસને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક હિંદુઓએ આનું પાલન કરવું જોઈએ. હિંદુ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. વ્રત અને ઉપવાસ કરવાથી ધાર્મિક ફાયદાઓની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદાઓ થાય છે. જેમકે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી પેટની સાફ સફાઈ થઇ પાચનતંત્ર ઠીક થાય છે. ઉપવાસમાં એક એવી […]

Read More