જાણો, કર્ણાટક ની ‘બાદામી’ કેવ્સ વિષે…

જાણો, કર્ણાટક ની ‘બાદામી’ કેવ્સ વિષે…
5,844 views

‘બાદામી’ એટલે રેતીના પથ્થરો થી ઘેરાયેલ ગુફાઓ. ‘બાદામી’ કિલ્લાઓ માટે પણ વિશ્વવિખ્યાત છે. બાદામી એ કર્નાટકના બાગલકોટ જીલ્લામાં સ્થિત એક પ્રાચીન શહેર છે. પ્રાચીન ભારતમાં ‘વાતાપી’ ના નામથી વિખ્યાત બાદામી ક્યારેક ચાલુક્યો વંશની રાજધાની હતી. અહીના મહાન મંદિરો નિર્માતાઓ ના રૂપે પ્રસિદ્ધ ચાલુક્યોને ગુફાઓ કાપીને જે મંદિરો બનાવ્યા હતા તે વિશ્વપ્રસિદ્ધ સ્થળોની શ્રેણીમાં આવે છે. […]

Read More