Home / Posts tagged himachal pradesh
8,445 views કોટખાઈ હિમાચલ પ્રદેશના શિમલા જીલ્લામાં આવેલ એક નાનકડું એવું ખુબ જ બ્યુટીફૂલ શહેર છે. કોટખાઈ હિમાચલ ના શિમલા જીલ્લામાં ૧૮,૦૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. કોટખાઈ શહેર નો શાબ્દિક અર્થ ખાડી પર સ્થિત રાજાના મહેલ ના નામ પરથી પડ્યું છે. ‘કોટ’ નો શાબ્દિક અર્થ ‘મહેલ’ અને ખાઈ નો અર્થ ‘ખાડી’ થાય છે. ‘કોટખાઈ પેલેસ’ અહીનું મુખ્ય […]
Read More
6,336 views આજની બીઝી લાઈફસ્ટાઈલમાં લોકો સ્ટ્રેસ અને તણાવથી હેરાન થતા હોય છે. એવામાં જો તમે લાઈફમાં થોડો સમય એકાંત રહેવા માંગતા હોવ તો ખીરગંગા સ્થળ છે તમારા માટે એકદમ બેસ્ટ. ઘણા લોકો એવા પણ હોય છે જે જયારે મુસાફરી કરતા હોય ત્યારે ફક્ત શાંતિ જ માંગતા હોય છે. તો તેઓ આ જગ્યાએ જઈ શકે છે. ખીરગંગા […]
Read More
5,376 views કીબ્બર હિમાચલ પ્રદેશના દુર્ગમ જનજાતિય ક્ષેત્ર સ્પીતી ઘાટીમાં આવેલ એક ગામ છે. કીબ્બરને હિમાચલ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું ગામ માનવામાં આવે છે. આને ‘શીત મરુસ્થળ’ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગામ ૪૨૫૦ મીટરની ઊંચાઈએ બનેલ એટલેકે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઈએ આવેલ ગામ છે. હરીભરી હરિયાળી થી ભરેલ કીબ્બર માં વરસાદ પડે એ કોઈ […]
Read More
9,380 views કસૌલી એ હિમાચલ પ્રદેશનું એક નગર છે. આ એક નાનકડું પર્વતીય સ્થળ છે. જોત-જોતામાં જ અહીની હવા બદલાવા લાગે છે. અહીનું મોસમ એકદમ સાફ અને ખુશનુમા છે. આ સમુદ્રતળથી ૧૭૯૫ ની ઊંચાઈ પર સ્થિત છે. કસૌલી શહેર પોતાની સફાઈ અને સુંદરતાને કારણે પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. આને ‘મીની શિમલા’ કહેવામાં આવીએ તો ખોટું નહિ. અહીની ઋતુ, […]
Read More
4,507 views કંડાઘાટ એ હિમાચલ પ્રદેશમાં આવેલ ખુબજ સુંદર ડેસ્ટીનેશન છે. જોકે, આખું હિમાચલ જ ખુબ સુંદર રાજ્ય છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૨ પર સ્થિત છે. જયારે વાત આવે વેકેશન ની ત્યારે આપણે પ્રકૃતિમાં ખોળામાં છુટ્ટીઓ વિતાવવાનું પસંદ કરીએ છીએ. વિકેન્ડ ફક્ત આપણા મનને જ રીફ્રેશ નથી કરતુ પણ અંદરથી જ આપણામાં સ્ફૂર્તિ અને તાજગી લાવી દે […]
Read More
5,446 views આમ તો લગભગ બધા જ લોકો ધર્મશાળા વિષે જાણતા જ હશે, કેમકે અહી ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડીયમ છે. ક્રિકેટ સ્ટેડીયમ સિવાય પણ ધર્મશાળામાં ઘણું બધું જોવાલાયક છે. ધર્મશાળા સમુદ્રતળથી ૧૨૫૦ મીટર અને ૨૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલ છે. આ આધ્યાત્મિકતા નું પણ કેન્દ્ર છે. ધર્મશાળા પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે વિખ્યાત છે. આ સંપૂર્ણપણે પર્વતોથી ઘેરાયેલ પર્યટક […]
Read More
5,175 views હિમાચલ પ્રદેશ પહેલા થી જ પોતાની ખુબસૂરતી ને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હિમાચલમાં એવા ઘણા બધા પર્યટન સ્થળો જે જ્યાં જતા તે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. વિન્ટરમાં પણ તમે હિમાચલ ના ચંબા ની યાત્રા કરી શકો છો. જો તમે વિન્ટરમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ચંબા છે તમારા માટે એકદમ બેસ્ટ. […]
Read More
7,915 views બફીલા પહાડોની વચ્ચે હિમાચલનું પાલમપુર ખુબ જ ભવ્ય લાગે છે. પ્રવાસીઓ ની માટે પાલમપુર એ હિમાચલ પ્રદેશની સુંદરતાનું ઉદાહરણ છે. અહીનો લોભાવનાર મોસમ, આબોહવા, હિલ્સ, લીલી હરિયાળીઓ, ઉચ્ચ નિમ્ન તટપ્રદેશ, સર્પાકાર રસ્તાઓ અને માઇલો સુધી વિસ્તરેલા ચાના બગીચા અહીના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલમપુર એ સમુદ્ર સપાટીથી 1,400 મીટરની ઊંચાઇ પર વસેલું છે. […]
Read More
5,406 views આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે સાધારણ મંદિર નથી બધા મંદિરો કરતા આ મંદિર ભિન્ન છે. આમ તો ભારતમાં દેવીઓના ઘણા બધા સિદ્ધ મંદિરો છે અને બધાની ખાસિયત પણ અલગ જ છે. ઘણીવાર આપણી આંખે એવી વસ્તુઓ જોઈ હોય છે જેણે આંખ પણ ભરોસો નથી કરી શકતી. તેવી જ કઈક ઘટના અહી […]
Read More