પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો
4,012 viewsજો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તમાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહીં ખાઓ. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક અભિશાપ બની ગયો છે. મિસોરી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એવો નાસ્તો મસ્તિષ્કમાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરતા સંકેતોને ઓછો કરી દે છે અને આ કારણે […]