કરો ભારતીય દર્શનીય સ્થળ ‘હરિદ્વાર’ ના દર્શન અને જાણો તેનો મહિમા…
7,475 viewsહરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે. હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત […]