આ ક્રિકેટર્સના હેર સ્ટાઇલની છે દુનિયા દીવાની
8,177 viewsક્રિકેટર્સ પોતાની ડિફરન્ટ હેર સ્ટાઇલથી ફેંસના દિલમાં છવાયેલ રહે છે. જોકે, હેર સ્ટાઇલ ની વાતમાં ક્રિકેટર્સ બોલીવુડ સેલેબ્રીટીથી પાછળ નથી. લોકો ખેલાડીઓના કામ પર જ નહી પણ તેમની સ્ટાઈલને પણ જોવે છે. તો જાણો અજીબ હેર સ્ટાઇલ સાથે ક્રિકેટર્સ… વિરાટ કોહલી લાખો યુવાઓના આયકોન વિરાટ કોહલીની હેર સ્ટાઇલ હાલમાં ખુબજ ચર્ચામાં છે. કોહલી અલગ અલગ […]