તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!

તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!
4,839 views

એક ગરીબ FAMILY હતી..! જેમાં 5 લોકો રહેતા હતા…! માં-પિતા અને 3 બાળકો પિતા હંમેશાં બીમાર રહેતા હતા એક દિવસ તેઓ મરી ગયા 3 દિવસ સુધી પાડોશીએ ખાવાનું આપ્યું પછી… ભૂખ્યા રહેવાના દિવસો આવ્યો…! માં એ થોડા દિવસો સુધી જેમ તેમ કરી બાળકોને ભોજન કરાવ્યું પણ ક્યા સુધી.. આખરે ફરીથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો આના […]

Read More

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!
5,411 views

એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે […]

Read More

આ છે એકદમ ક્યુટ ‘જીવનમંત્ર’, વાંચો મજા આવશે!!

આ છે એકદમ ક્યુટ ‘જીવનમંત્ર’, વાંચો મજા આવશે!!
7,419 views

નળ બંધ કરવાથી નળ બંધ થાય છે! ‘પાણી નહિ’! ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે! ‘સમય નહિ’! દીવો ઓલવવાથી દીવો ઓલવાય છે! ‘પ્રકાશ નહિ’! ‘ખોટું બોલવાથી ખોટું છુપાવી શકાય’! ‘સાચું નહિ’! ‘પ્રેમ કરવાથી પ્રેમ મળે છે’! ‘નફરત નહિ’! ‘દાન કરવાથી રૂપિયા જાય છે’! ‘લક્ષ્મી નહિ’! જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, પણ […]

Read More

સ્ત્રીનું ગાઇડન્સ જ હોય છે જે પુરુષને પોતાની મંઝીલે પહોચાડે છે!!

સ્ત્રીનું ગાઇડન્સ જ હોય છે જે પુરુષને પોતાની મંઝીલે પહોચાડે છે!!
7,848 views

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહ્યું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી […]

Read More

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!
6,970 views

મરઘી નું બચ્ચું….. વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે. પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને […]

Read More

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!
9,087 views

જરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે… પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને […]

Read More

આ છે આપણું રળિયામણુ ગુજરાત, જેની વાત જ છે અનોખી અને નિરાળી…!!

આ છે આપણું રળિયામણુ ગુજરાત, જેની વાત જ છે અનોખી અને નિરાળી…!!
7,806 views

આપણા ગુજરાતી એટલેકે ગુજ્જુ લોકો જોવામાં ખુબ જ ક્યુટ, થોડા સિમ્પલ. થોડા ફેશનેબલ અને પોલાઇટ હોય છે. તેઓ ક્યારેય કોઈ જગ્યાએ પાછા પડે તેવા હોતા નથી. જેઓ લોંગ ડ્રાઈવ કરવા માટે પણ અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવેને પસંદ કરે છે. અન્ય રાજ્યના લોકો પણ જો ગુજરાતમાં આવે તો તે સંપૂર્ણપણે ગુજરાતીઓના રંગમાં રંગાઈ જાય ખરુંને? […]

Read More

આખી દુનિયા બનાવટી જ છે….

આખી દુનિયા બનાવટી જ છે….
8,367 views

વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે , તે ઝુંપડી પણ હવેલી હોય છે. સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. જીંદગી […]

Read More

Story: અરે, પાગલ એમાં ઉદાસ થોડું થવાનું હોય….

Story: અરે, પાગલ એમાં ઉદાસ થોડું થવાનું હોય….
8,009 views

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

Read More

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!
6,905 views

પ્રેમ,પૈસો કે પરિવાર? “જો પૂજન, આઈ.આઈ.ટી.માં એડમિશન, અમેરીકામાં નોકરી અને બી.એમ.ડબલ્યુમાં ફરવું એ જ આજથી તારું ધ્યેય હોવું જોઈએ.” મોટીવેટેડ પૈસા ભરેલો વિચાર મનમાં પસાર થાય છે. આ જ ક્ષણે, “બેટા, પૈસા તો વત્તે-ઓછે થઈ રહેશે પણ જો કોઈ વાપરનારું (પરિવાર) નહિં હોય તો શું બટકા ભરશો પૈસાને એકલા?” પૈસાના વિચારને વિંધતો બીજું પરિવારલક્ષી પપ્પાનું […]

Read More

જિંદગી એટલે ફક્ત દુઃખના દરિયા જ નહિ પણ, ઘણુબધું જીવવા લાયક…

જિંદગી એટલે ફક્ત દુઃખના દરિયા જ નહિ પણ, ઘણુબધું જીવવા લાયક…
7,932 views

જિંદગીનો મતલબ શું ? અધૂરા ઉદેશ્યો, પુરી ન થયેલી અપેક્ષાઓ, દબાયેલા ઉદ્વેગો, કુદરતે બાંધેલા સંબંધો, વણજોઇતી સંવેદનાઓ, જેમતેમ વીતેલો સમય કે બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ? બિલકુલ નહીં. . જિંદગી ઍટલે……… તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન, તમારા મિત્રોની શુભેચ્છાઓ, પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ, વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ, થાકીને સાંજે ઘરે જાવ […]

Read More

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!
7,140 views

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી. એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું. રડતા રડતા દીકરી એ કહ્યું, મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે […]

Read More

વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…

વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…
19,906 views

એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો… ડોક્ટર આવ્યા… દવા આપી….. દવા પીવડાવવા ના અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કુતરા એ દવા ના જ પીધી… છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો, કૂતરો પકડ માંથી છુટી ગયો અને ઝપાઝપી માં દવા […]

Read More

ભગવાન સાથે ઑનલાઈન વાતો??

ભગવાન સાથે ઑનલાઈન વાતો??
10,745 views

ભગવાન સાથે ઑનલાઈન વાતો?? એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ભગવાન : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’ હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ ભગવાન : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર […]

Read More

વધારે પડતા લોભને પાપનું મૂળ માનવામાં આવે છે….

વધારે પડતા લોભને પાપનું મૂળ માનવામાં આવે છે….
7,573 views

નારાયણ નામે એક મજુર હતો. તે મજુરી કરતો અને તેનું ગુજરાન ચલાવતો. એક વખત તે એક મરઘી વેચાતી લઇ આવ્યો. બીજે દિવસે સવારે મરઘી પાસે ગયો. જોયું તો મરઘીની સોડમાં એક ઈંડું પડ્યું હતું. પણ તે તો નક્કર અને સોનાનું હતું. એ જોઇને તો નારાયણની ખુશીનો પાર ન રહ્યો ! તેણે તો પોતાની જીંદગીમાં આવું […]

Read More

અનુકૂલન એ સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …

અનુકૂલન એ  સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …
6,891 views

સૌથી મોટો સદગુણ………. ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં એક મિત્રે તેમને પૂછ્યું, ‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ થવાનું બહુ આકરું નહીં લાગશે? ‘ બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દશ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ બાવીશ તેવીશ વર્ષનો પિયરનો ગાઢ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડજેસ્ટ […]

Read More

બીજાને વસ્તુ આપતા થતો આનંદ..

બીજાને વસ્તુ આપતા થતો આનંદ..
6,793 views

એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય […]

Read More

બીજાના કામને પોતાનું માનીને જ કરવું જોઈએ…

બીજાના કામને પોતાનું માનીને જ કરવું જોઈએ…
7,899 views

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત  હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નકકી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે. પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ […]

Read More

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..
7,336 views

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ […]

Read More

જો સોસાયટી માં આવા સમજદાર પેરેન્ટ્સ હોય તો સમાજની રોનક જ બદલાય જાય!!

જો સોસાયટી માં આવા સમજદાર પેરેન્ટ્સ હોય તો સમાજની રોનક જ બદલાય જાય!!
4,692 views

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં . પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા, ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. મમ્મી , ગીત ગાને….  એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર […]

Read More

Page 3 of 612345...Last »