માતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…

માતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…
9,713 views

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક .. તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું […]

Read More

પ્રાર્થના તો કરું પણ કોના નામ ની…..??

પ્રાર્થના તો કરું પણ કોના નામ ની…..??
7,406 views

તો કોના માટે પ્રાર્થના કરું?………. ” ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાની જ છે. ઓ સાહેબ……. ઓ સાહેબ …..” આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો […]

Read More

વાંચો, હાર્ટને ટચ કરી જાય તેવી ઈમોશનલ સ્ટોરી

વાંચો, હાર્ટને ટચ કરી જાય તેવી ઈમોશનલ સ્ટોરી
8,730 views

આપણા ઘણા બધા ફ્રેન્ડસ હોય છે, જેમાંથી અમુક નામના જ ફ્રેન્ડ હોય છે. જયારે અમુક એવા સારા દોસ્ત હોય છે જે સમય આવે ત્યારે તમારી ખરી મદદ કરી જાય છે. તેવી જ હેલ્પ અહી એક દોસ્ત પોતાના બીજા સાચા દોસ્ત માટે કરે છે. તમે પણ વાંચો આ હાર્ટટચિંગ સ્ટોરી અને ગમે તો અવશ્યપણે પોતાના બેસ્ટ […]

Read More

મિત્રો, અચૂક વાંચવા અને વિચારવા જેવી વાત!

મિત્રો, અચૂક વાંચવા અને વિચારવા જેવી વાત!
12,111 views

સાચી ‘કસ્ટમર કેર’………. મિત્રો, અચૂક વાંચવા અને વિચારવા જેવી વાત! એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. […]

Read More

સબંધોમાં વધારે હક જતાવવામાં આવે તો તે મરી જાય છે..!!

સબંધોમાં વધારે હક જતાવવામાં આવે તો તે મરી જાય છે..!!
7,656 views

જીવનથી હારેલો થાકેલો નાસીપાસ થયેલો એક યુવાન આર્ટ ઑફ લિવિંગના વર્ગમાં ગયો. હતાશામાં ઊતરી ગયેલા યુવાનને આર્ટ ઑફ લિવિંગના ગુરુજીએ હતાશાનું કારણ પૂછ્યું, યુવાને કહ્યું, ‘ગુરુજી, આપ જીવન જીવવાની કલા શીખવાડો છો; પરંતુ મારા જીવનમાં કંઈ જ બચ્યું નથી. હું ચારે બાજુથી નાસીપાસ થયેલો છું. ભણેલો છું, યુવાન છું; કામકાજ પણ કરું છું; છતાં સાવ […]

Read More

જેટલો આપણો વિચાર ઉંડો તેટલું જ આપણું કામ પણ ઊંડું..

જેટલો આપણો વિચાર ઉંડો તેટલું જ આપણું કામ પણ ઊંડું..
7,695 views

નાનપણમાં હું રીસાઈને જ્યારે ખાટલા નીચે જતો રહેતો ત્યારે મેં સૌથી વધારે વિચારો કર્યા છે. જ્યારે મારી માંગણીઓ પૂરી કરવામાં ન આવી હોય કે કોઈ ખીજાયું હોય ત્યારે મારામાં બાળસહજ પક્ષપાતિ વિચારોનું તોફાન ઉભું થતું. હું કલાકો સુધી ઘરનાં એક જણ માટે નફરતભર્યા અને બીજા માટે પ્રેમભર્યા વિચાર કરતો આમ ઘરનાં ખાટલા નીચે જ વિચારો […]

Read More

એક અનોખો અનુભવ | જાણવા જેવું

એક અનોખો અનુભવ | જાણવા જેવું
8,615 views

સોમવારનો દિવસ હતો, તા. 17-જૂન-2002. દક્ષિણ આફ્રિકાના હાઈ કમિશનર સાથે એમના નવી દિલ્હીના રહેઠાણે મારો સાક્ષાત્કાર ગોઠવાયો હતો. હું ખૂબ જ ઉતાવળમાં હતો, પણ આ તો દિલ્હી નગરી ! બધે જ ટ્રાફિક જામનાં લફરાં. મેં આ સમસ્યા વિષે વિચાર્યું જ ન હતું. હું ભૂલી જ ગયો હતો કે આજે સોમવાર, અઠવાડિયાનો પહેલો દિવસ, બહુ જ […]

Read More

ક્યારેક સામેના માણસને જે દેખાય તે આપણને પણ ન દેખાય?

ક્યારેક સામેના માણસને જે દેખાય તે આપણને પણ ન દેખાય?
7,235 views

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઇ રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે જઇને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પુછ્યો કે , બેટા હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણવાના વેઢા ગણીને થોડોક વિચાર કરીને […]

Read More

ખાલી ખુરશી! – જાણવા જેવું

ખાલી ખુરશી! – જાણવા જેવું
7,917 views

એક ખુબજ બીમાર અને ઘરડા માણસની દીકરીએ ચર્ચના પાદરીને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા. જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના પિતાને બાઈબલનું થોડુક પઠન સાંભળવા મળે એવી તેની ઈચ્છા હતી. પાદરી આવ્યા ત્યારે એ બહેન ક્યાંક બહાર આવી હતી. પાદરી અંદરના રૂમમાં એ બીમાર માણસ પાસે પહોચ્યા. ખોળામાં બે ઓશિકા રાખીને એના પર માથું ઢાળીને એ માણસ […]

Read More

ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!

ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!
12,175 views

આપવુ હોય તો “માપવુ”  નહિ. અને માપવુ હોય તો “આપવુ” નહિ. સંબંધો ત્યારે જ સચવાતા હોય છે, જ્યારે…… એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને, બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે. જગત ભલે ન સમજે તું સમજી જા, સંસાર સાગરથી તરવા માટેના બે હલેસા એક “નમીજા” અને બીજું “ખમીજા” . “જિંદગી અને સબંધો અનમોલ છે.”

Read More

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!
9,229 views

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]

Read More

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.
10,431 views

એકવખત એક બકરી જંગલમાં ફરવા માટે નીકળી. રસ્તામાં એણે સિંહના બચ્ચાઓને જોયા. પ્રથમ તો એ ગભરાઈ ગઈ પણ બચ્ચાંઓ બહુ નાના હતા એટલે એની નજીક ગઈ. બચ્ચાઓ ભૂખના માર્યા તરફડિયા મારતા હતા. બકરી બહુ જ દયાળુ હતી એટલે સિંહના બચ્ચાઓની આવી હાલત એનાથી નહોતી જોઈ શકાતી. બકરીએ સિંહના બચ્ચાંને પોતાનું દૂધ પિવડાવાનું શરુ કર્યું. થોડીવારમાં […]

Read More

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!
8,241 views

આ ગુજરાત છે કે જ્યાં; ” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે” આ ગુજરાત છે કે જ્યાં; ” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે” આ ગુજરાત છે કે જ્યાં; ” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી” આ ગુજરાત છે કે જ્યાં; ” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા […]

Read More

બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ

બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ
6,430 views

કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે. કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે. કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે. અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે. અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે. બાકી તો FUTURE માં […]

Read More

જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું

જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું
13,338 views

જન્મ એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ […]

Read More

આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા…

આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા…
8,924 views

એક યુવાન એના વૃધ્ધ માતા- પિતાને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. આ યુવાન ખુબ ભણેલો ગણેલો અને સુખી સમૃધ્ધ હતો. એના પિતાજીએ પોતાની તમામ સંપતિ આ દિકરાના નામે કરી દીધી હતી. દિકરાને એના બાળપણમાં ખુબ લાડ લડાવેલા એટલે વૃધ્ધાવસ્થામાં દિકરો પણ લાડલડાવશે એવી એના મા-બાપને દિકરા પાસે અપેક્ષા હતી. એકના એક દિકરાના લગ્ન પણ ખુબ જ […]

Read More

અનમોલ વચનો – જાણવા જેવું

અનમોલ વચનો – જાણવા જેવું
14,301 views

* મનુષ્ય સવારથી માંડી સાંજ સુધી એટલું નથી થાકતો કે ; જેટલો ક્રોધ અને ગુસ્સાથી માત્ર એકજ ક્ષણમાં થાકી જાય * જો તમારો મિત્ર તમારી સફળતાથી ઈર્ષ્યા કરતો હોય તો તમે એ વાત સ્પષ્ટ કરી દ્યો કે તે તમારો મિત્ર ક્યારેય હતો જ નહિ. * મહાન બનવાની ચાહત તો બધામાં જ હોય છે પરંતુ આપણે […]

Read More

KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી

KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી
6,545 views

અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી. પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે. જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે પરંતુ મનોબળ જો દરેકને મળે તો ? જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે. કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા. ૧૬ વર્ષે […]

Read More

કડવું છે પણ જીવનમાં ઉતારવા, સમજવા જેવું છે……

કડવું છે પણ જીવનમાં ઉતારવા, સમજવા જેવું છે……
9,858 views

જીવનમા સમજવાની ખાસ બાબતો :- *  તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. *  મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને […]

Read More

અમુક લોકોને ફેસબુકમાં આવી ખોટી ગેરસમજ થાય છે? તમને તો નથી થતીને!

અમુક લોકોને ફેસબુકમાં આવી ખોટી ગેરસમજ થાય છે? તમને તો નથી થતીને!
5,510 views

આજકાલ ફેસબુકનો જમાનો છે. આજના મોટાભાગના તમામ યંગસ્ટર્સ આ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોય છે. આના કારણે અમુલ લોકોના મન પણ ખરાબ થતા હોય છે. જયારે કોઈ છોકરી કોઈ છોકરાને ઓળખતી હોય અને તેને જો ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે, કમેન્ટ કરે, ફોટોઝ લાઈફ કરે તો તેના મનમાં ‘કુછ કુછ હોતા હે’ ટાઈપ ફીલિંગ વહેવા માંડે છે. […]

Read More

Page 2 of 612345...Last »