Home / Posts tagged Gujarati jokes
20,960 views ઔરતો જ એક એવી પ્રજાતિ છે જે ૪૫ મિનીટ સુધી ફોનમાં પોતાના મમ્મી સાથે વાત કરે છે પણ એક વાત અંતમાં હમેશા કહે છે… . . . ઠીક છે પછી ફ્રી થઇ ને કોલ કરીશ. ********************* તારી ઝુલ્ફોમાં ખોવાઈ જવા માંગું છે, તારી ઝુલ્ફોમાં ખોવાઈ જવા માંગું છે, પર તુ તેલ ઇતના લગાતી હે કી […]
Read More
7,555 views “બાયોડેટા” ગમે એટલા સારા હોય . . . . . . છતા કોઇ “બાયૂદેતા” નથી” ************************ ઓફીસ થી ઘર તરફ આવતાં જોયું…. મમ્મા આરતી ની થાળી લઇ ને ઉભી છે સાલું ….. ન બર્થ ડે, ન પ્રમોશન … આ આળપંપાળ શેની … વાઇફ સોફા પર મરડાઇ ને બેઠી હતી … મમ્મી એ તો આરતી ઉતારતા […]
Read More
10,534 views વાઈફ : એ સાંભળો છો… આ વખતે આપણે Vacation માં ક્યાં જઈશું? હસબન્ડ (રોમેન્ટિક અદામાં ગણગણતો) : “જહાં ગમ ભી ના હો… આંસુ ભી ના હો… બસ પ્યાર હી પ્યાર પલે….” વાઈફ : જુઓ…. એવું બિલકુલ ના બની શકે…. ‘હું સાથે તો આવીશ…. આવીશ… ને આવીશ જ.’ ********************* નાગિન ડાંસ નો સૌથી મોટો ફાયદો એ […]
Read More
8,367 views પપ્પુ ઓફીસ માં લેટ આવ્યો, બોસ: ક્યાં હતો અત્યાર સુધી? પપ્પુ: ગર્લફ્રેન્ડ ને કોલેજમાં મુકવા ગયો હતો, બોસ: ચુપ, કાલથી ઓફિસે ટાઈમે આવજે નહિ તો વારો પાડી દઈશ? પપ્પુ: ઠીક છે, તમારી છોકરીને જાતે જ કાલથી મુકવા જજો, બોસ બેહોશ….. ********************* કોઈ મહાપુરુષે સાચું જ કીધું તું કે, જિંદગી ૨ દિવસ ની જ છે “શનિવાર […]
Read More
9,666 views ભલભલા પુરુષ ની ભૂખ મરી જાય…. જયારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે…. . . . . . તમે પહેલા જમીલો પછી મારે એક વાત કરવી છે…. *********************** થોડુંક હસી લો મિત્રતા એટલે . . . . તું હેપ્પી… હું હેપ્પી તું દુઃખી… હું દુઃખી તું હસીશ… હું હસીશ તું રડીશ… હું રડીશ તું કાદવમાં પડીશ… […]
Read More
11,011 views ઈન્ટરવ્યું ચાલતું હતું સાહેબ – અત્યાર સુધી માં જિંદગી માં એવું ખાસ તે શું કર્યું ? ભૂરો – સાહેબ મિકેનિકલ એન્જીનીયરીંગ સાહેબ – તો એમાં શું નવું ? ભૂરો – અરે તો પણ મારે ગર્લફ્રેંડ છે !! ભૂરો સિલેક્ટ થઇ ગયો ************************ એક દુઃખી જમાઈનો સાસુમા ને મેસેજ દીકરી તમારી આજે પણ ‘ગાય‘ જ છે […]
Read More
11,714 views એક દાદીમા જૂનાગઢ થી રાજકોટ જતી બસ માં ચડ્યા… કંડકટર ને કહ્યું જેતપુર આવે એટલે ઉભી રાખજો… કંડકટર વાત વાત માં ભૂલી ગયો ને જેતપુર થી આગળ નીકળી ગઈ બસ માજી: બેટા જેતપુર આવ્યું.? કંડકટર: માજી જેતપુર તો ક્યાર નું વયુ ગયું.. માજી રડવા જેવા થઇ ગયા અને કહ્યું : બસ પાછળ લો હવે કહ્યું […]
Read More
23,618 views ફ્રેન્ડ : ભાઈ કયું ‘નેટ’ વાપરો છો? હું : BSNL ફ્રેન્ડ : મંથલી શું આપો છો? હું : ગાળો…!! ********************** વાઈફ : હું દરરોજ પૂજા કરું છુ કાશ! એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઇ જાય! હસબન્ડ : એકવાર મીરાંબાઈ બનીને ઝેર પી લે… શ્રીકૃષ્ણ શું, બધા જ ભગવાનના દર્શન થઇ જશે! ********************** સંતાએ પપ્પુને કહ્યું: શાદીશુદા […]
Read More
9,333 views એગ્ઝામ હોલમા…. રમ્લો : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા… રમ્લી : નથી ખબર! રમ્લો : હાલ વાંધો નય, પાંચમાનો બતાય… રમ્લી : નથી આવડતો….!! રમ્લો : સાતમાનો? રમ્લી : નહીં…. રમ્લો : દસમો, અગિયારમો કે બારમાનો….?? રમ્લી : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો… રમ્લો : નવરીની, જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં […]
Read More
10,860 views ઊંઘ તો નાનપણમાં આવતી હતી…… . . . . . હવે તો મોબાઇલ ને રેસ્ટ આપવા માટે સુઈ જાવ છુ. ********************** બોયફ્રેન્ડ ના ઘરે ખાતા સમયે…. ગર્લફ્રેન્ડ બોલી : જાનું, તારો આ કુતરો કેટલા સમયથી કેમ મને જોઈ રહ્યો છે….. બોયફ્રેન્ડ : તુ જલ્દીથી ખાઈ લે, એ એની ડીશ ઓળખી ગયો છે…… ********************** લડકી : […]
Read More
11,650 views છગન : મને લગનમાં BMW મળી છે મગન : પણ તારા પાસે તો કોઈ કાર નથી છગન : અરે BMW એટલે મને બહુ મોટી વાઈફ મળી છે! *************************** પત્ની : અલા પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે. પતિ : એ તો તને જોવાનો જ એમાં હું કશું કરી શકું તેમ નથી. પત્ની : કેમ? પતિ […]
Read More
9,226 views ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુ માં આરામ થી સૂતો તો… બાજુ માથી એક શેઠ નીકળા. શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે. ભૂરો : આગળ વધીને શુ કરવાનું? શેઠ : પથારા માંથી દુકાન કરવાની, દુકાન માંથી વખાર કરવાની પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાના ભુરો : પછી શું કરવાનું […]
Read More
9,866 views છગન: વાઘ-બકરી ચાનું નામ કેવી રીતે પડ્યું ખબર છે તને? . . . મગન: લે એ તો કંપનીવાળા ઓ ને ખબર, આપણને શું ખબર?. . . . છગન: લે એટલું પણ નથી ખબર: “એકવાર મોદી અને રાહુલ ગાંધી સાથે ચા પીવા બેઠા હતા, ત્યારથી જ એ ચાનું નામ વાઘ-બકરી ચા પડી ગયું.” ******************** માં ગભરાઈ […]
Read More
10,018 views છોકરી : બાબા, મારા મોબાઇલ માં બેલેન્સ નથી રહેતું શું કરું? નિર્મલ બાબા : બોયફ્રેન્ડ છે કે નય? છોકરી : ના નિર્મળ બાબા : બસ, આની કૃપા જ રોકાયેલ હતી બોયફ્રેન્ડ બનાવી લે એટલે કૃપા શરુ થઇ જશે. ** ઠંડીમાં ન્હાવા માટે જિગર જોઈએ… . . તો જીગાએ કીધું… . . ભૂરા… . . તારી કઈક ભૂલ થાય […]
Read More
10,584 views આમીર ખાન સ્પેશ્યલ તારે જમીન પર :- તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો, ૩ ઈડિયટ્સ :- તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો, તમારી મરજી તેના પર ન ઠોકો. દંગલ :- તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો . આમાં કવિ ગોથા ખાય છે. ****************************** છોકરી :- બાબા મને ઠંડીમાં પણ […]
Read More
9,863 views પાંસ મીનીટ માં તૈયાર થઇ જાય એ મેગી જમવા માં નો હાલે નાસ્તો જ કેવાય ગમે એમ તો.. 🙂 . . એજ રીતે ભાઈઓ . . . પાંસ મીનીટ માં પટી જાય એ છોકરી ઘર માં નો હાલે… હું કેવું ??? ******************************** પ્રોફેસર – એ રમેશ્યા, તુ કોલેજ શું કરવા આવે છો? રમેશ – ‘વિદ્યા’ […]
Read More
8,531 views ૧૦૦૦ પેજની કોઈ બુક વાંચવી હોય તો… કેટલા દિવસમાં પતિ જાય??? . . writer : ૬ મહિના doctor: ૨ મહિના lawyer: ૧ મહિનો Engineering students : પહેલા એ કયો કે પરીક્ષા ક્યારે છે?? રાતોરાત આખી બુક પતાવી નાખીશું…!!! . . . હા…હા…હા ************** છોકરી : તારું શિક્ષણ શું છે? હિન્દીમાં બોલ છોકરો : નેત્ર ચા […]
Read More
19,044 views સસરા જમાઈને : આ શું ૬ વર્ષમાં ૬ બાળકો? જમાઈ : મે તમને પહેલાથી જ કીધું હતું કે હું ગરીબ જરૂર છું પણ તમારી છોકરીને ખાલી પેટ નહિ રાખું… !! ********************** ટીચરે બાપુને કીધું : તારી હાજરી બોવ ઓછી છે એટલે તું પરીક્ષા માં નહિ બેસી શક. બાપુ : કઈ વાંધો નઈ ગાંડી, આપડે એવું […]
Read More
10,035 views થોડું હસી લો . . કાકા: બેટા, તું આજકાલ શું કરે છે? ભત્રીજી: હું પ્રોગ્રામર છુ. કાકા: વાહ, ક્યાં-ક્યાં પ્રોગ્રામ બનાવે છો? ભત્રીજી: બ્યુટી પાર્લર, મોલ, થિયેટરમાં મુવીઝ જોવા જવાનો પ્રોગ્રામ બનાવું છુ. *********************** ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડુબાડીને ખાતા હતા….. તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબ્બામાં શાક તો નથી […]
Read More
8,247 views માર્કેટમાં આ જોક્સ એકદમ નવો છે. અત્યાર સુધીમાં આ મેસેજ કોઈએ પોસ્ટ નથી કર્યો… એક રૂમમાં ૫ દોસ્ત રહેતા હતા. ૧. પાગલ ૨. બેવકૂફ ૩. દિમાગ ૪. કોઈ નહિ ૫. કોઈ. એક દિવસ “કોઈ નહિ” એ કોઈને મારી નાખ્યો એ સમયે “દિમાગ” બાથરૂમ માં હતો અને “પાગલે” પોલીસને ફોન કર્યો . હેલ્લો પોલીસ “કોઈ નહિ” […]
Read More