ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?

ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
10,340 views

ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થી:- સમજદાર ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થીની :- બોય-ફ્રેન્ડ.! ————————– નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા બા– કેમ રુઓ છો? નથુભા– આ બુકનો અંત બહુ ખરાબ છે બા– કઇ બુક? નથુભા– બેંકની પાસબુક ————————— બાપુ, તમારા જમણા […]

Read More