જાણો, કયા ભગવાન ને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે…!!
10,823 viewsભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે. આપણા હિંદુ ધર્મમાં ભગવાન ને પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પ્રભુને અલગ અલગ પ્રસાદ ધરાવી લોકોને પોતાની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મળે છે. ભક્તો ભગવાનની સામે પોતાની શ્રદ્ધા દર્શાવવા મીઠાઈઓ […]