જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!
10,722 viewsગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે. પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે. દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ […]