મોનસુનમાં જાઓ ગુજરાતના આ બ્યુટીફૂલ વોટરફોલ ‘ગીરા ઘોઘ’ માં
11,571 viewsદક્ષીણ ગુજરાતમાં જયારે મોનસૂનની સીઝનમાં ફરવાની વાત આવે એટલે બધાને સાપુતારા જ યાદ આવે ખરુંને? પણ જાણોછો સાપુતારા સિવાય પણ બીજી જગ્યા ઓ હોય છે, જ્યાં તમે મન ભરીને પ્રકૃતિ વચ્ચે રહી શકો છો. આજની બીઝી લાઈફ સ્ટાઈલમાં એવા ડેસ્ટીનેશન માં જવું જોઈએ જ્યાં જવાથી આપણી હેલ્થ સારી રહે અને આપણને અંદરથી ખુશી ફિલ થાય. […]