મુંબઈમાં ફરવા લાયક ગેટવે ઓફ ઇન્ડિયા
10,523 viewsમુંબઈ સ્વપ્ન નુ શહેર છે જ્યાં ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને ખુબ પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે ઓળખાય છે. સીધા શબ્દ માં કહીએ તો મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંમ્બઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે. મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. આ શહેર લોકોના સ્વપ્ન પુરા કરવા […]