Home / Posts tagged expensive
9,080 views દુનિયામાં એકથી એક ચઠીયાતા ડાયમંડ તમને જોવા મળે છે. અમુક હીરાનો ભાવ તો બોલી પણ ન શકાય તેમ હોય છે. દુનિયામાં સૌથી મોટો અને અમૂલ્ય ડાયમંડ સાઉથ આફ્રિકામાં છે, જેનું નામ “ધ ગોલ્ડન જુબલી” છે. આ અત્યંત તેજસ્વી હીરો છે. માઇનિંગ ગ્લોબલના રીપોર્ટના આધારે અમે તમને દુનિયાના સૌથી મોટા હીરા વિષે જણાવવાના છીએ. ધ ગોલ્ડન […]
Read More
9,538 views રઈસ લોકો ના શોખ પણ અજીબો ગરીબ હોય છે. નેલ પોલીશ પણ મહિલાઓની સુંદરતાઓ જ એક ભાગ છે. મહિલાઓ કોઈ પણ ઓકેશન માં કેમ ન જાય, કપડા સાથે આને મેચ કરીને જ જાય. અત્યાર સુધી તમે ગર્લ્સ કે મહિલાઓને મેકઅપ, જવેલરી, ક્રીમ, પાવડર અને લિપસ્ટિકમાં પૈસા ખર્ચતા જોયા જ હશે. પણ એવું તો નહી જ […]
Read More
20,598 views દેશ અને દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાનીને કોણ નથી ઓળખતું? નીતા અંબાણીએ આપણા દેશના સૌથી મોટા બિઝનેસ ટાઈકુનની વાઈફ છે અને IPL માં મુંબઇ ઇન્ડિયન્સની ઓનર છે. ઉપરાંત નીતા એ સક્સેસફૂલ બિઝનેસ વુમન પણ છે. નીતા અંબાણી પોતાના દિવસની શરુઆત ૩ લાખની ‘ચા’ સાથે કરે છે. આ ચા જાપાનની પ્રખ્યાત અને […]
Read More
8,529 views ઘરના મામલામાં સેલીબ્રીટીઝ, ક્રિકેટર્સ અને બિઝનેસમેન નો મુકાબલો કોઈ ના કરી શકે. આ લોકોના ઘર એટલા બધા આલીશાન અને શાનદાર હોય છે કે બસ, આપણે જોતા જ રહી જઈએ. જયારે મુકેશ અંબાણીની ઘર “એન્ટીલા” લોકોને ઉંચી નજર કરી જોવા માટે મજબુર કરી દે છે. જયારે સામાન્ય લોકો માટે આવા ઘરની ઈચ્છા રાખવી એ તો એક […]
Read More
13,259 views ધૂમ 2 ની કાર તો તમને યાદ હશે જ ને, જે ફક્ત મોંધી વસ્તુઓ ચોરતી હતી. જો તમે પણ કોઈ તોફાની ઈરાદા રાખતા હોવ તો અમે તમને આપશું આજે એ 10 વસ્તુની જાણકારીઓ, જે છે આ દુનિયાની સૌથી કીમતી. ઠીક છે, અમારી સલાહ તો એ જ છે કે તમે બસ જોઇને ખુશ થાઓ, ચોરવાની જરૂર […]
Read More
14,154 views આ ફોટો વિશ્વના સૌથી મોંઘા ઘરનો છે. આની કિંમત છે 301 મિલિયન ડોલર એટલે કે 2 હજાર કરોડ રૂપિયા. આ ફ્રાન્સ નો એક મહેલ છે, જે 56 એકર જમીનમાં બનેલ છે. આની અંદર અંડરગ્રાઉન્ડ નાઇટક્લબ, એક્વેરિયમ, સિનેમા, બોલ રૂમ, સ્ક્વોશ કોર્ટ અને એક વાઇન સેલર છે. પાણીની અંદર બનેલ છે રૂમ આ મહેલમાં એક રૂમ […]
Read More
11,470 views આજ સુધી તમે ખાવામાં અંદાજીત કેટલો ખર્ચો કર્યો હશે? લગભગ હજાર, પાંચ હજાર કે ફાઇવ સ્ટાર હોટેલમાં જાવ તો વધારેમાં વધારે 15 હજાર. પણ શું તમે દુનિયામાં બનતા એવા ભોજન વિષે સાંભળ્યું છે જેણે ખાવા માટે તમારે તમારી મિલકતો વહેચવી પડે! આજે અમે તમને દુનિયાના એવા ફૂડ વિશે જણાવવા છીએ જેની કિંમત લાખો અને કરોડોમાં […]
Read More
14,923 views ભારતના સૌથી મોટા ટાયકૂન મુકેશ અંબાણીના ધરનું નામ “એંટીલિયા” છે જેને દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઘર કહેવાય છે. તો ચાલો જાણીએ આ ઘર વિષે રોચક તથ્યો… * “એંટીલિયા” દુનિયાનું સૌથી મોંધુ પ્રાઇવેટ માલિકીનુ ઘર છે. આ બધા અમીર મકાનોમાં બ્રિટેન નું “બકીન્ઘમ પેલેસ” પછી બીજા નંબરે આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે “બકીન્ઘમ […]
Read More
14,901 views શું તમે જાણો છો દુનિયાનો આ અમીર ખેલાડી પોતાના પૈસાને કેવી રીતે ઉડાવે છે? તો આને મળો આ છે પ્રોફેશનલ બોક્સીંગ થી નિવૃત્ત થયેલ ફ્લોયડ ‘મની’ મેવેધર. એક વખત તે નોટો સાથે કઈક આ અંદાજ માં પાર્ટીમાં આવેલા. વર્ષની મધ્યમાં ‘ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી’ સહિત 49 લડાઈ જીતી ચુકેલા મેવેધર મિયામીમાં આ સમયે રિટાયરમેન્ટ ની […]
Read More
7,749 views કહેવાય છે ને કે ‘ઉંચે લોગ ઉંચી પસંદ’. અમુક અમીર લોકો ‘શોઓફ’ કરવામાં વિશ્વાસ રાખે છે તો અમુક નહિ. આમ પણ દિવસમાં કરોડો કમાતા હોય તે વ્યક્તિના ખર્ચાઓ પણ કરોડોમાં જ હોય. તેઓ ઉંચી લાઈફસ્ટાઈલ જીવવામાં વિશ્વાસ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ હોલીવુડ પોપ સિંગર ‘બેયોન્સે’ ની. આજકાલની આધુનિક દુનિયામાં માણસો કરતા તો […]
Read More
11,211 views શું તમે જાણવા નથી ઈચ્છા એવી વસ્તુ વિષે કે જે ખુબ મોંધી છે અને તેની કોઈ જરૂર પણ નથી. તો આ સ્ટોરીના માધ્યમથી અચૂક જાણો… દુનીયાનું સૌથી મોંધુ ચોકલેટ બોક્સ આને ચોકલેટથી નહિ પણ સૌથી વધારે મોંધા પથ્થરો અને કીમતી હીરા, જવેરાતથી બનાવેલ છે. દુનીયાનો સૌથી મોંધો ફોન આની કીમત ૧.૩ મીલીયન ડોલર છે. સૌથી […]
Read More