જાણો ઈમોજીસ વિષે થોડી રસપ્રદ વાતો

જાણો ઈમોજીસ વિષે થોડી રસપ્રદ વાતો
9,271 views

સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર લોકો સાથે વાત કરો અને ઈમોજીસ નો ઉપયોગ ન કરો તેની કલ્પના પણ ન કરી શકાય. જો તમારો લવર તમારાથી ગુસ્સે થાય તો ઈમોજી વગર સોરી કહેવું એ પણ વધાર કર્યા વિનાની દાળ જેવું ફિક્કું લાગે છે. આવી રીતે ઈમોજી એ આપણા જીવનનો અટુટ હિસ્સો બની ગયો છે. ગુસ્સો કરવો, પ્રેમ […]

Read More