કાનમાં થતાં દુખાવાના ઘરેલુ ઉપાય

કાનમાં થતાં દુખાવાના ઘરેલુ ઉપાય
7,610 views

કાનમાં થતાં દુ:ખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનમાં મેલ એકત્ર થવો. કાનની અંદર પાણી જવું, કાનની સફાઈ ખોટી રીતે કરવી, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરવા માટે કૉટન સ્લેબનો પ્રયોગ ખોટી રીતે કરવો એ પણ કાનમાં દુ:ખાવાનું કારણ બને છે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન […]

Read More