આધ્યાત્મનું કેન્દ્ર: દિલવાડા જૈન મંદિર, જાણો એનો ઇતિહાસ
6,017 viewsદિલવાડા જૈન મંદિર પાંચ મંદિરનો સમૂહ છે. આ મંદિર રાજસ્થાનના માઉંટ આબૂ સ્થિત છે. આ મંદિરનું નિર્માણ અગિયારમી અને તેરમી સદી વચ્ચે થયું હતું. આ શાનદાર મંદિર જૈન ધર્મના તીર્થંકરોને સમર્પિત કરે છે. જૈન મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. પોતાની ખૂબસૂરતીની સાથે સાથે આ મંદિર ધાર્મિક ભાવના માટે પણ ફેમસ છે. દિલવાડા જૈન મંદિરનો […]