દુનિયામાં આ વાત ખુબજ મુશ્કેલ છે…

દુનિયામાં આ વાત ખુબજ મુશ્કેલ છે…
9,368 views

દુનિયામાં ૩ વાત સૌથી મુશ્કેલ છે. ૧. તમે તમારા વાળ ગણી ના શકો. ૨. સાબુથી તમે તમારી આંખને ના ધોઈ શકો. ૩. જયારે તમારી જીભ તમારા મોઢાની બહાર હોય ત્યારે તમે કદી શ્વાસ ના લઇ શકો. વાહ,,,, મેં કહ્યુ અને તમે ટ્રાય પણ કરવા લાગ્યા!! મજાકની પછી કઈ હદ હોય! :):):) હવે, મહેરબાની કરીને તમારી […]

Read More