હીરાની આ ખાણ માં જે લોકો હીરાને શોધે તે પોતાનો થઇ જાય, અચૂક જાણો
13,941 viewsશું તમે ક્યારેય દુનિયાનું એક એવું ખેતર જોયું છે જ્યાં હીરા પડેલા હોય? જો તમને હીરાની ખાણ મળી જાય અને એમાં પણ જો કોઈ તમને મફતમાં હીરા લેવા દે તો કેટલું સારું. જો તમારા મનમાં આ વિચાર આવ્યો હોય તો આ વિચાર સાચો છે. અમેરિકામાં એક હીરાની ખાણ એવી છે જ્યાં ગમે તેવા કીમતી હીરા […]