ચાલો આજે સૈર કરીએ કેરળના પિકનિક સ્પોટ દેવીકુલમ માં…
5,699 viewsભારતના લગભગ દરેક જીલ્લાઓ પોતાના અનોખા ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન માટે પ્રખ્યાત છે. પણ જો કુદરતી નઝારાની વાત કરવામાં આવે તો કેરલ ખુબજ પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. દુર-દુર સુધી ફેલાયેલ હરિયાળી ઘાસ, કળકળ વહેતા ઝરણાઓ અને ચારે બાજુ અદભૂત આકર્ષક દ્રશ્યોના કારણે દેવીફૂલમ કેરલનું ખુબ જ સુંદર એવું પ્રાકૃતિક સ્થળ છે. કેરલનું આ સુંદર સ્થળ સ્વર્ગથી ઓછુ […]