Home / Posts tagged Deepika Padukone
11,907 views દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી માંથી એક છે. દીપિકા એ ફિલ્મોમાં અભિનય કરતા પહેલા મોડેલિંગ માં પણ કામ કર્યું છે. તે સૌથી પહેલા હિમેશ રેશમિયાની સાથે “નામ હે તેરા તેરા” વીડીયો માં જોવા મળી હતી. 2007 માં આવેલ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” ને જોયા બાદ એ માનવામાં આવ્યું કે બોલીવુડને એક ચમકતો સિતારો […]
Read More
9,940 views અનીલ કપૂરનો પુત્ર અને અભિનેત્રી સોનમ કપૂરનો ભાઈ એટલેકે હર્ષવર્ધન કપૂર હાલમાં ખુબ જ પોપ્યુલર બની રહ્યો છે. એક્ટર હર્ષવર્ધન કપૂરે પોતાની પહેલી ફિલ્મ ‘મિર્ઝ્યા’ થી લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. પોતાની પ્રથમ ફિલ્મ ‘મિર્ઝ્યા’ હજુ કાલ જ રીલીઝ થઇ છે. જયારે મુંબઈમાં આ ફિલ્મની સ્ક્રીનીંગ યોજાય હતી ત્યારે બધા સેલેબ્રીટીઓએ હર્ષવર્ધન કપૂરના ખુબ […]
Read More
6,604 views ‘ઓમ શાંતિ ઓમ’ ‘હેપ્પી ન્યુ યર’ અને ‘ચેન્નાઈ એક્સ્પ્રેસ’ બાદ ફરીવાર આ જોડી એટલેકે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન વધુ એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી સંભાવના છે. વેલ, આ જોડીને એક સાથે ડાયરેક્ટર ‘આનંદ એલ રાય’ લાવી શકે છે, જેઓ સુપર ડુપર હીટ ‘રાન્જના’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રીટર્ન’ બનાવી ચૂકેલ સફળ […]
Read More
6,632 views સંજય લીલા ભંસાલીની અપકમિંગ ફિલ્મ ‘પદ્માવતી’ માટે બોલીવુડની સુરીલી ક્વીન શ્રેયા ઘોષાલે એક ગીત રેકોર્ડ કર્યું છે અને આ ગીત તેમના જીવનનું યાદગાર ગીત છે. ‘પદ્માવતી’ ની પહેલા શ્રેય ઘોષાલે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માં એક લોકપ્રિય ગીત ગયું હતું જેની ટેગ લાઈન ‘દીવાની મસ્તાની’ હતું. શ્રેયાએ આ ખુશી પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દર્શકો સાથે શેર કરી […]
Read More