OMG !! આ છે દુનિયાના ખતરનાક બ્રીજ

OMG !! આ છે દુનિયાના ખતરનાક બ્રીજ
11,387 views

દુનિયામાં ધણી એવી જગ્યાઓ છે જ્યાં પુલ બનાવવાની શક્યતા જ નથી. છતા પણ અમુક જગ્યાએ દોરીથી પુલ બનાવવામાં આવ્યો છે, જે હવામાં લટકતા જોવા મળે છે. દોરી વડે બનાવવામાં આવેલ પુલને રોપબ્રીજ કહેવાય છે. તો જુઓ દુનિયાના ખતરનાક પુલો… ઇન્કા રોપ બ્રીજ અથવા કેશવા ચાકા બ્રીજ, પેરુ આ પુલને જંગલી ધાસની દોરીથી બનાવવામાં આવેલ છે. […]

Read More