આ છે દુનિયાનું સૌથી મોટું ક્રુઝ જહાજ, કિંમત છે ૭૬૦૦ કરોડ!
8,968 views‘હાર્મોની ઓફ ધ સી’ (Harmony of the Seas) ને દુનિયાનું સૌથી મોટું ક્રુઝ શીપ માનવામાં આવે છે, જેની લંબાઈ એફિલ ટાવર કરતા પણ ૫૦ મીટર વધારે છે. આનું વજન ૧.૨ લાખ ટન છે. આની લંબાઈ ૩૬૧ મીટર છે. આ ૪૦ કિમી પ્રતિ કલાક ની સ્પીડે પાણીમાં દોડે છે. આ ભવ્ય શીપ ને યુએસ આધારિત ‘રોયલ […]