Ohh!! આ છે Mr. મોર્ડન ભિખારી, જે ક્રેડિટકાર્ડથી માંગે છે ભીખ…

Ohh!! આ છે Mr. મોર્ડન ભિખારી, જે ક્રેડિટકાર્ડથી માંગે છે ભીખ…
8,912 views

કોણ કહે છે કે ભિખારીઓ આગળ નથી વધતા. તેઓ પણ ટેકનોલોજી વિકસાવી શકે છે. સમયની સાથે ભિખારીઓએ પણ પોતાનો મોર્ડન અવતાર બતાવ્યો છે. એવું કોણ માને છે કે ભારતમાં જ બધા નમૂનાઓ છે. વિદેશમાં પણ હોય છે. અહી બતાવવામાં આવેલ ભિખારી કોઈ સામાન્ય નથી. આજના મોર્ડન ગેજેટ્સથી સજ્જ આ ભિખારીએ ભીખ માંગવાની નવી ટેકનીકલ શોધી […]

Read More