બનાવો સ્પાઈસી ટોસ્ટ વિથ ચીલી ચીઝ

બનાવો સ્પાઈસી ટોસ્ટ વિથ ચીલી ચીઝ
6,456 views

સામગ્રી *  ૪ બ્રેડ સ્લાઈસ, *  ૧/૨ કપ છીણેલ મોઝારેલા ચીઝ, *  ૧/૨ કપ છીણેલ પ્રોસેસ ચીઝ, *  ૨ ટીસ્પૂન દૂધ, *  ચપટી મીઠું, *  ૧/૪ ટીસ્પૂન રાઈનો પાવડર, *  ૧/૨ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, *  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં. રીત સૌપ્રથમ બ્રેડ લઈને તેની ઉપર માખણ લગાવવું. હવે આ બ્રેડને ઓવનમાં ૫ થી […]

Read More