પ્રકૃતિ થી ભરપુર ચંબા છે હિમાચલ પ્રદેશની ખાસ જગ્યા
5,175 viewsહિમાચલ પ્રદેશ પહેલા થી જ પોતાની ખુબસૂરતી ને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હિમાચલમાં એવા ઘણા બધા પર્યટન સ્થળો જે જ્યાં જતા તે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. વિન્ટરમાં પણ તમે હિમાચલ ના ચંબા ની યાત્રા કરી શકો છો. જો તમે વિન્ટરમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ચંબા છે તમારા માટે એકદમ બેસ્ટ. […]