બોધિષ્ઠ ધર્મનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ Interesting ફેકટ્સ
12,920 viewsબોધ્ધ ઘર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઇ.સ પૂર્વે માં નેપાળ ની ખીણમાં કપિલવસ્તુના ‘લુમ્બિની’ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ‘સિદ્ધાર્થ’ હતું તેમની માતાનું નામ ‘મહામાયા’ અને પિતાનું નામ ‘શુધ્ધોદન’ હતું. બોધ્ધ ઘર્મ ભારતની શ્રમણા પરંપરાથી નીકળતો ધર્મ છે. બોધ્ધ ઘર્મને દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ કહેવામાં આવે છે. […]