બનાવો આ યમ્મી બોર્બોન મિલ્કશેક

બનાવો આ યમ્મી બોર્બોન મિલ્કશેક
4,174 views

સામગ્રી *  ૧ કપ ઠંડુ દૂધ, *  ૧/૨ કપ વેનીલા આઈસ્ક્રીમ, *  ૫ ડાર્ક બોર્બોન બિસ્કીટ. રીત મિક્સર બોક્સમાં દૂધ, વેનીલા આઈસ્ક્રીમ અને બોર્બોન બિસ્કીટ નાખીને આને મિક્સરમાં એકદમ સ્મૂથ રીતે ક્રશ કરવું. બાદમાં આને સર્વિંગ ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

Read More