આ છે દુનિયાના સૌથી મોટામાં મોટા ટામેટા…..

આ છે દુનિયાના સૌથી મોટામાં મોટા ટામેટા…..
5,449 views

ઘણાં વર્ષોના રિસર્ચ પછી બ્રિટનમાં દુનિયાના સૌથી મોટા ટામેટાંને ઉગાડવામાં આવ્યા છે અને હવે તેણે શાકભાજી માર્કેટમાં લોન્ચ પણ કરવામાં આવ્યા છે.  આ ટામેટાંમાંથી આસાનીથી 4 લોકોનું સલાડ બની શકે છે. આની સાઇઝ સામાન્ય રીતે સલાડ માટે ઉપયોગમાં લેવાતા ટામેટાંની સાઇઝ કરતાં 12 ગણી મોટી છે. આના ફકત એક ટુકડાથી જ આખું બર્ગર કે સેન્ડવિચ […]

Read More