વર્લ્ડ રેકોર્ડ :- વિશ્વમાં આનાથી મોટું આમલેટ કોઈએ નહી બનાવ્યું હોય?
13,261 viewsજો કોઈને આમલેટ બનાવતા ન આવડે તો ખાતા તો આવડે જ ખરું ને? દુનિયાના મોટા મોટા નામચીન શેફે અત્યાર સુધી ઘણા ઈંડાનું આમલેટ બનાવ્યું હશે, જેમકે ૧૦,૧૫,૨૫ કે પછી ૧૦૦. પણ શું તમે ક્યારેય ૧૫ હઝાર ઈંડાનું આમલેટ બનાવતા જોયું છે? નહિ તો વાંચો આ પૂરો લેખ. ફ્રાન્સનું દક્ષિણ શહેર બેસીયાર્ઝમાં સન્ડેના ઇસ્ટર પર થયેલ […]