ભાઈના પ્રત્યે બહેનના વિશ્વાસનો તહેવાર એટલે ‘ભાઈ બીજ’ નો પર્વ…

ભાઈના પ્રત્યે બહેનના વિશ્વાસનો તહેવાર એટલે ‘ભાઈ બીજ’ નો પર્વ…
5,375 views

દેવ દિવાળીના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. ભાઈ બીજ નો તહેવાર એ ભાઈ બહેનના સ્નેહનો ફેસ્ટીવલ છે. કહેવામાં આવે છે કે ‘જાન’ કહેવા વાળી ગર્લફ્રેન્ડ નો હોય તો કાઈ વાંધો નહિ પણ… ‘ઓય હીરો’ કહેવા વાળી એક બહેન તો ચોક્કસ હોવી જ જોઈએ. ભાઈ બીજને ‘યમ દ્રિતીય’ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર કાર્તિક […]

Read More